Slide 1 Slide 2 Slide 3

વર્ષ 2025-2026 માટે બાલવાટિકા થી ધોરણ 8 સુધી શાળામાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. આપના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા આજેજ શાળાની મુલાકાત લો. બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકનો જન્મતારીખનો દાખલો સાથે બાળકનું આધારકાર્ડ અને ધોરણ 2 થી 8 માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ બાળકના આધારકાર્ડની નકલ સાથે રૂબરુ સંપર્ક કરવો.
 What's App (Click for instant Messages)

Most Visit and follow on,

Youtube Channel

RJ's Educational Solutions

All rights Reserved and Developed by,
Tr.Jaydip Vadukiya (Sajadiyali Pri. School) Mo.9099896614