Home
Result
Rankers
Material
Teachers
Contact
Sajadiyali Primary School
વર્ષ 2025-2026 માટે બાલવાટિકા થી ધોરણ 8 સુધી શાળામાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. આપના બાળકને શાળામાં પ્રવેશ મેળવવા આજેજ શાળાની મુલાકાત લો. બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકનો જન્મતારિખનો દાખલો સાથે બાળકનું આધરકાર્ડ અને ધોરણ 2 થી 8 માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ બાળકના આધારકાર્ડની નકલ સાથે રૂબરુ સંપર્ક કરવો.
Most Visit and follow on,
Youtube Channel
RJ's Educational Solutions
All rights Reserved and Developed by,
Tr.Jaydip Vadukiya (Sajadiyali Pri. School)
Mo.9099896614